મોરબીના ઉદ્યોગપતિને ભાગીદારો અને પ્રેમિકાએ લૂંટી લેતા આપઘાત, છ વિરુદ્ધ ગુનો.
મોરબીના ઉદ્યોગપતિને ભાગીદારો અને પ્રેમિકાએ લૂંટી લેતા આપઘાત, છ વિરુદ્ધ ગુનો.
Published on: 13th August, 2025

મોરબીના ઉદ્યોગપતિને સિરામિક ફેક્ટરીમાં ચાર PARTNER એ નુકસાની બતાવી રૂ. 4.37 કરોડનો ચુનો લગાડ્યો. અમદાવાદસ્થિત પ્રેમિકાએ પણ સાગરિત સાથે મળી લાખો રૂપિયા પડાવ્યા. આ ઘટનાથી કંટાળીને ઉદ્યોગપતિએ આપઘાત કર્યો, જેના કારણે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.