રોકાણ: ભારતીય શેરબજારમાં તેજી, નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટ ઉપર તેજી રહી શકે.
રોકાણ: ભારતીય શેરબજારમાં તેજી, નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટ ઉપર તેજી રહી શકે.
Published on: 24th July, 2025

વૈશ્વિક સંકેતો, ચોમાસાની પ્રગતિ, અને કંપનીઓના સારા પરિણામોથી ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. ડોલર સામે રૂપિયો મજબૂત થયો, પણ ક્રુડઓઈલના ભાવ ઘટ્યા. BSE પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ વધ્યા. સારા ચોમાસાથી ખરીફ પાકનું વાવેતર વધ્યું છે અને અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો વધ્યો છે જે ભારતીય અર્થતંત્ર માટે પોઝીટીવ છે.