સોનું ₹1,00,672 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ પર; આ વર્ષે અત્યાર સુધીમાં ₹24,510 મોંઘુ થયું.
Published on: 06th August, 2025
આજે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા. IBJA અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 596 રૂપિયા વધીને ₹1,00,672 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીનો ભાવ 1,154 રૂપિયા વધીને ₹1,13,576 પ્રતિ કિલો થયો. કેડિયા એડવાઇઝરી અનુસાર યુએસ ટેરિફને કારણે સોનાની માંગ વધી રહી છે. આ વર્ષે સોનું ₹1 લાખ 4 હજાર સુધી જઈ શકે છે અને ચાંદી ₹1 લાખ 30 હજાર સુધી પહોંચી શકે છે. હંમેશા BIS હોલમાર્ક ધરાવતું સોનું ખરીદો.

Published on: August 06, 2025