સાબરકાંઠા: ખાતરની અછત વચ્ચે વડાલીમાંથી 1100 બેગ ખાતરનો જથ્થો ઝડપાતા હડકંપ.
સાબરકાંઠા: ખાતરની અછત વચ્ચે વડાલીમાંથી 1100 બેગ ખાતરનો જથ્થો ઝડપાતા હડકંપ.
Published on: 06th August, 2025

રાજ્યમાં ખાતરની અછત વચ્ચે, વડાલીમાં ગાંધીનગર અને અમદાવાદ કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને 1100થી વધુ બેગ ખાતર જપ્ત કર્યું. Registration વગરના ગોડાઉનમાંથી ખાતર મળતા લાયસન્સ રદ કરાયું. રાજ્યમાં ખાતરની તીવ્ર અછત છે, ખેડૂતોને ખાતર માટે વલખાં મારવા પડે છે. જપ્ત કરેલ 1100 બેગ ખાતરનો 1 માસમાં નિકાલ થશે. Farmers ખાતર માટે રજૂઆત કરી રહ્યા છે.