Gold Price Today: સોનામાં ભાવ વધારો: 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો.
Gold Price Today: સોનામાં ભાવ વધારો: 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો.
Published on: 06th August, 2025

ભારતીય સર્રાફા બજારમાં 6 ઑગષ્ટે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું 100672 રૂપિયાને પાર પહોંચ્યુ છે જ્યારે ચાંદી પણ 113576 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી છે. IBJArates.com અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 100672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ચાંદીની કિંમત 113576 રૂપિયા પ્રતિ કિલો છે. સોનાના ભાવ વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ અને કસ્ટમ ડ્યુટી પર આધાર રાખે છે.