Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં અઠવાડિયામાં મોટો ફેરફાર, જાણો આજની નવી કિંમત શું છે?.
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં અઠવાડિયામાં મોટો ફેરફાર, જાણો આજની નવી કિંમત શું છે?.
Published on: 31st August, 2025

છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે. સોનું ખરીદતા પહેલા કિંમતમાં થયેલ ફેરફાર જાણવો જરૂરી છે. MCX પર તેની કિંમત 1,04,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ. ઓગસ્ટ મહિનામાં ભાવમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે MCX પર સોનાનો ભાવ ₹3396 વધ્યો હતો. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ હોય છે. સોનાના ભાવ વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ અને કસ્ટમ ડ્યુટીથી નક્કી થાય છે.