વિશ્વ બજારમાં પ્રોફિટ બુકિંગથી સોનામાં ઘટાડો, પરંતુ નવી લેવાલીથી સ્થાનિક બજારમાં સુધારો.
વિશ્વ બજારમાં પ્રોફિટ બુકિંગથી સોનામાં ઘટાડો, પરંતુ નવી લેવાલીથી સ્થાનિક બજારમાં સુધારો.
Published on: 07th August, 2025

મુંબઈ: પ્રોફિટ બુકિંગના કારણે વિશ્વ બજારમાં સોનામાં પીછેહઠ થઈ, પણ સ્થાનિક સ્ટોકિસ્ટોની લેવાલીથી ભાવમાં સુધારો થયો. RBIના વ્યાજ દર જાળવી રાખવાના નિર્ણય બાદ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની સોનામાં ખરીદી નીકળી. આગામી તહેવારોને ધ્યાનમાં રાખી સ્ટોકિસ્ટો લેવાલ રહ્યા. Trump Tariffની અસર અને ક્રુડ તેલના ભાવ પણ સુધારા તરફી રહ્યા.