ગોલ્ડ માર્કેટે 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, જે ઇતિહાસનું સૌથી મોટું નુકસાન છે.
ગોલ્ડ માર્કેટે 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, જે ઇતિહાસનું સૌથી મોટું નુકસાન છે.
Published on: 31st January, 2026

સોનાના બજારમાં અભૂતપૂર્વ ઘટના, છેલ્લા 24 કલાકમાં માર્કેટ કેપમાં મોટું ધોવાણ થયું છે. વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ, સોનું એક જ દિવસમાં લગભગ 33000 રૂપિયાથી વધુ તૂટીને 150000 પ્રતિ ગ્રામ થયું. આ એક ભયાનક ક્રેશની સ્થિતિ હતી.