આ બજેટમાં 75 વર્ષની પરંપરા તૂટશે, Finance Minister Nirmala Sitharaman આ કામ કરશે.
આ બજેટમાં 75 વર્ષની પરંપરા તૂટશે, Finance Minister Nirmala Sitharaman આ કામ કરશે.
Published on: 01st February, 2026

આ વખતે Central Budget 2026 ખાસ રહેશે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ 75 વર્ષ જૂની પરંપરા તોડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, Finance Minister Nirmala Sitharaman નું સ્પીચ ફોર્મેટ બદલાશે, જેમાં પાર્ટ-A ને બદલે પાર્ટ-B પર વધુ Focus કરાશે.