તમાકુ પર 40% GST નાબૂદ કરવાની માંગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ.
તમાકુ પર 40% GST નાબૂદ કરવાની માંગ સાથે ગુજરાતમાં આજથી તમાકુની ખરીદી બંધ.
Published on: 01st February, 2026

ગુજરાતમાં 5 લાખ હેક્ટરથી વધુમાં તમાકુનું વાવેતર છે, અને 44 વેપારી એસોસિએશનોએ 40% GST નાબૂદ કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દત માટે ખરીદી બંધ કરી છે. આણંદ અને ખેડા જિલ્લામાં અઢી લાખ હેક્ટર જમીન પર વાવેતર થયું છે. 1 ફેબ્રુઆરીથી ખરીદી અને વેચાણ બંધ રહેશે.