નાણામંત્રી નિર્મલાનું રેકોર્ડ 9મું બજેટ: 162 મિનિટનું ભાષણ, પેપરલેસ બજેટ અને અનોખા પ્રસંગો.
નાણામંત્રી નિર્મલાનું રેકોર્ડ 9મું બજેટ: 162 મિનિટનું ભાષણ, પેપરલેસ બજેટ અને અનોખા પ્રસંગો.
Published on: 01st February, 2026

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત Budget રજૂ કરશે. તેઓ સતત 8 વખત રજૂ કરનારા પ્રથમ મહિલા છે. તેમના લાંબા ભાષણનો રેકોર્ડ, બહીખાતાનો ઉપયોગ અને પેપરલેસ Budgetની શરૂઆત જેવી ખાસ ક્ષણો છે. 2019થી અત્યાર સુધીના Budget ડેના પ્રસંગોમાં સૂટકેસની જગ્યાએ બહીખાતા, લાંબુ ભાષણ, Tabમાંથી પેપરલેસ Budget, દહીં-ખાંડ ખવડાવી મીઠું મોઢું કરાવ્યું જેવાં અનોખા મોમેન્ટ્સ રહ્યાં.