ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા.
ચાંદી ₹15939ના કડાકા સાથે ગબડીને અઢી લાખથી નીચે, સોનું 3% તૂટતાં રોકાણકારો ગભરાયા.
Published on: 02nd February, 2026

બજેટના બીજા દિવસે ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. રોકાણકારોની વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરથી કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. સોનાના ભાવમાં આજે સવારથી જ નરમાઈ જોવા મળી રહી છે.