ચાંદી વાયદો: ટોચ પરથી રૂા.1.29 લાખ ઘટ્યો, બજારમાં ખેલાડીઓ સ્તબ્ધ!
ચાંદી વાયદો: ટોચ પરથી રૂા.1.29 લાખ ઘટ્યો, બજારમાં ખેલાડીઓ સ્તબ્ધ!
Published on: 01st February, 2026

વિશ્વ બજારમાં ઘટાડાને કારણે, ભારતીય બજારમાં IMPORT COST ઘટતા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂ. 65,000નો ઘટાડો થયો, જે રૂ. 285000 પર પહોંચ્યો છે, જેના કારણે ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા. સોનાના FEBRUARY વાયદાના ભાવ ઊંચામાં 180800 થયા હતા.