ચાંદીમાં ઘટાડો, સોનાના ભાવ પણ ઘટ્યા
ચાંદીમાં ઘટાડો, સોનાના ભાવ પણ ઘટ્યા
Published on: 02nd February, 2026

1 ફેબ્રુઆરીએ બજેટ પછી સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. 2 ફેબ્રુઆરીએ પણ ભાવ ઘટ્યા. MCX પર ચાંદીનો ભાવ લગભગ ₹16,000 ઘટ્યો, અને સોનાનો વાયદો ભાવ ₹4,000થી વધુ ઘટ્યો. ચાંદી ₹1,70,335 ઘટી છે, સોનું ₹49,775 સસ્તું થયું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,51,580 છે.