ટીમ નિર્મલાનું મિશન 2026 અને બજેટ બનાવનાર 6 શક્તિશાળી નીતિ નિર્ધારકો.
ટીમ નિર્મલાનું મિશન 2026 અને બજેટ બનાવનાર 6 શક્તિશાળી નીતિ નિર્ધારકો.
Published on: 01st February, 2026

Union Budget 2026 આંકડાઓથી વિશેષ છે; ટોચના અર્થશાસ્ત્રીઓનું પરિણામ છે. નિર્મલા સીતારમણની ટીમ 'મેક્રો-ઇકોનોમિક' વ્યુહરચના પર ધ્યાન આપે છે. અજય સેઠ અને અનુરાધા ઠાકુર GDP ગ્રોથ અને રોકાણોને સંતુલિત કરે છે. ડૉ. વી. અનંત નાગેશ્વરનનો ઈકોનોમિક સર્વે બજેટનો પાયો છે. અરવિંદ શ્રીવાસ્તવ અને વુમલુનમાંગ વુઅલનામ આવક-ખર્ચ સંતુલન જાળવે છે. એમ. નાગરાજૂ બેંકિંગ સુધારાનું સંચાલન કરે છે. લક્ષ્ય ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું છે.