બજેટ પહેલા સરકારને સારા સમાચાર, જાન્યુઆરીમાં GST કલેક્શન 6.2% વધીને 1.93 લાખ કરોડ થયું.
બજેટ પહેલા સરકારને સારા સમાચાર, જાન્યુઆરીમાં GST કલેક્શન 6.2% વધીને 1.93 લાખ કરોડ થયું.
Published on: 01st February, 2026

Budget 2026 પહેલાં સરકારને સારા સમાચાર મળ્યા છે. જાન્યુઆરીમાં દેશનું GST કલેક્શન 6.2% વધીને 1.93 લાખ કરોડ થયું. આ વધારો મજબૂત સ્થાનિક પ્રવૃત્તિ અને આયાત આવકમાં સ્વસ્થ વૃદ્ધિને કારણે થયો છે. વાર્ષિક ધોરણે એપ્રિલ-જાન્યુઆરી 2025-26 માટે કુલ કલેક્શન વધીને 18,43,423 કરોડ થયું છે, જે 8.3% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.