ચાંદી ₹1 લાખ સસ્તી, સોનાના ભાવ પણ ઘટ્યા
ચાંદી ₹1 લાખ સસ્તી, સોનાના ભાવ પણ ઘટ્યા
Published on: 31st January, 2026

ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹1 લાખથી વધુનો ઘટાડો થયો, જે અગાઉ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો. સોનામાં પણ ભાવ ઘટ્યા, 10 ગ્રામ 24 કેરેટ સોનામાં ₹33,113નો ઘટાડો થયો. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,69,240 પ્રતિ 10 ગ્રામ રહ્યો. Experts મુજબ નફો-વળતર અને US ડોલરમાં વધારાને કારણે ઘટાડો થયો.