સોના-ચાંદીના ભાવ વધતા લોકો તાંબા તરફ: 3 મહિનામાં 35% રિટર્ન, પણ માર્કેટ એક્સપર્ટે ભંગારના ભાવે વેચવાની ચેતવણી આપી.
સોના-ચાંદીના ભાવ વધતા લોકો તાંબા તરફ: 3 મહિનામાં 35% રિટર્ન, પણ માર્કેટ એક્સપર્ટે ભંગારના ભાવે વેચવાની ચેતવણી આપી.
Published on: 01st February, 2026

સોના-ચાંદીના ભાવ વધતા લોકો તાંબા તરફ વળ્યા છે. તાંબાની લગડીમાં 3 મહિનામાં 35% જેટલું રિટર્ન મળ્યું છે. ઘણા ગુજરાતીઓ કોપરના બાર ખરીદી રહ્યા છે. કોપર સિલ્વરનો સારો વિકલ્પ છે, પણ ખરીદતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. માર્કેટ એક્સપર્ટે ચેતવણી આપી છે કે કોપરને ભંગારના ભાવે વેચવું પડશે. કોપરને લગતા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું સારો વિકલ્પ છે.