કઠોળની ડ્યુટી ફ્રી આયાતથી ખેડૂતો, વેપારીઓ નારાજ; વાવેતર પર અસર.
Published on: 07th August, 2025
કઠોળના ભાવ ઘટાડવા સરકારે ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપતા, કેનેડા, આફ્રિકા અને રશિયાથી આયાત થતા ભાવ ઘટ્યા. ભાવ ઘટવાથી વાવેતર પર અસર થતા ખેડૂતો અને વેપારીઓ નિરાશ થયા છે. આથી, સસ્તી આયાત પર પ્રતિબંધ મૂકવા રજુઆત કરી છે, જેથી બજાર ભાવ સ્થિર રહે અને ખેડૂતોને પ્રોત્સાહન મળે. જેનાથી દેશ કઠોળમાં આત્મનિર્ભર બને.

Published on: August 07, 2025