દેશના આર્થિક વિકાસને ટેકો આપવા માટે દરેક જરૂરી પગલાં લેવાશે: Sanjay Malhotra
દેશના આર્થિક વિકાસને ટેકો આપવા માટે દરેક જરૂરી પગલાં લેવાશે: Sanjay Malhotra
Published on: 07th August, 2025

મુંબઈ: વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વચ્ચે, RBI ગવર્નર Sanjay Malhotra એ દેશના આર્થિક વિકાસને ટેકો આપવા RBI દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું. હાલની સ્થિતિમાં જે કંઈપણ આવશ્યક હશે તે કરવાનું ચાલુ રાખીશું. વેપાર વાટાઘાટો હજુ ચાલુ છે. સુમેળભર્યો ઉકેલ આવશે એવી આશા છે.