Chhota Udaipur: બોડેલી બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓનું આગમન થયું. Rakshabandhan માટે બજાર સજ્જ.
Published on: 04th August, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સિઝનેબલ વેપારીઓ Rakshabandhan માટે રાખડીઓથી દુકાનો સજાવી રહ્યા છે. 9 ઓગસ્ટે રક્ષાબંધન છે, તેથી વેપારીઓએ હજારો જાતની રાખડીઓ ગોઠવી છે. બોડેલી બજારમાં ₹5 થી ₹1000 સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે. વેપારીઓને આશા છે કે રજાઓમાં ઘરાકી નીકળશે. અનાજ, કરિયાણા અને ફરસાણના વેપારીઓએ પણ દુકાનો સજાવી છે.

Published on: August 04, 2025