લખનઉ: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટથી બિલ્ડિંગ ધરાશાયી, ૪નાં મોત; આસપાસનાં ઘરોને પણ નુકસાન, ઘણા કિલોમીટર સુધી અવાજ સંભળાયો.
Published on: 31st August, 2025
લખનઉમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી બિલ્ડિંગ ધરાશાયી થઈ, નજીકનું ઘર પણ પડી ગયું. ૪ લોકોનાં મોત થયા, ઘણાં ઘાયલ. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ તપાસ કરી રહી છે. DM અને કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા. Illegal ફટાકડા ફેક્ટરીમાં ગનપાઉડરનો વિસ્ફોટ હોવાની આશંકા.

Published on: August 31, 2025
Published on: 03rd September, 2025