અંકલેશ્વરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા વેપારીની ધરપકડ, 31 બોટલ જપ્ત.
Published on: 09th September, 2025
અંકલેશ્વરના સંજાલી ગામના સાનિધ્ય કોમ્પલેક્ષમાં LCBએ દરોડો પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપ્યું. દુકાન સંચાલકની ધરપકડ અને રૂ. 34,000નો મુદ્દામાલ, જેમાં 31 બોટલનો સમાવેશ થાય છે, તે જપ્ત કરાયો. બાતમી મળતા પાનોલી GIDCના સાનિધ્ય કોમ્પલેક્ષમાં જય ભૈરવનાથ વાસણ ભંડારમાં દરોડો પડાયો. પોલીસે સાગર ખટીક નામના વ્યક્તિની ધરપકડ કરી, જે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતો હતો.

Published on: September 09, 2025