મન કી બાત એપિસોડ 124: PMએ શુભાંશુ અને સ્પેસ વિશે વાત કરી, બાળકો સ્પેસ સાયન્ટિસ્ટ બનવા ઈચ્છે છે.
મન કી બાત એપિસોડ 124: PMએ શુભાંશુ અને સ્પેસ વિશે વાત કરી, બાળકો સ્પેસ સાયન્ટિસ્ટ બનવા ઈચ્છે છે.
Published on: 27th July, 2025

PM મોદીએ 'મન કી બાત'માં શુભાંશુ શુક્લા અને સ્પેસની વાત કરી. શુભાંશુ ધરતી પર આવતા લોકો ખુશ થયા, બાળકોમાં સાયન્સ પ્રત્યે જિજ્ઞાસા જાગી. યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવ્યા, જેમાં મહારાષ્ટ્રના 11 અને તમિલનાડુનો 1 કિલ્લો છે. 'મન કી બાત' 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત 11 Foreign ભાષાઓમાં પ્રસારિત થાય છે.