ફિટકાર બાદ NATO ચીફના સૂર બદલાયા: ભારત સાથે સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ અને ગુમાવ્યા નથી.
ફિટકાર બાદ NATO ચીફના સૂર બદલાયા: ભારત સાથે સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ અને ગુમાવ્યા નથી.
Published on: 27th September, 2025

NATO Secretary Mark Rutteએ દાવો કર્યો કે PM મોદીએ પુતિનને યુક્રેન વ્યૂહરચના વિશે પૂછ્યું, જેના પર ભારતે આપત્તિ વ્યક્ત કરી. હવે Rutte કહે છે કે તેઓ ભારત સાથે સારા સંબંધો જાળવવા માંગે છે, અને ભારત ચીન કે રશિયાના પક્ષમાં ગયું નથી. NATOના મહાસચિવે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી ચીનમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથે હતા.