UNGA: ભારતે પાકિસ્તાનને ખખડાવી નાખ્યું, આતંકવાદીઓના ગુણગાન બંધ કરવાનું કહ્યું.
UNGA: ભારતે પાકિસ્તાનને ખખડાવી નાખ્યું, આતંકવાદીઓના ગુણગાન બંધ કરવાનું કહ્યું.
Published on: 27th September, 2025

ભારતે UNGAમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. આતંકવાદીઓને સન્માન આપવું એ પાકિસ્તાનની નીતિ છે. પાકિસ્તાને બિન લાદેનને આશ્રય આપ્યો હતો. યુવા રાજદ્વારી પેટલ ગેહલોતે પાકિસ્તાનને જવાબ આપ્યો કે આતંકવાદ પ્રત્યે ગંભીર હો તો આતંકવાદીઓને ભારતને સોંપી દે. પાકિસ્તાની સેના યુદ્ધવિરામની વિનંતી કરી રહી હતી. ભારતે પરમાણુ BLACKMAILથી નહિ ડરે તેમ જણાવ્યું. પેટલ ગેહલોત ભારતના FIRST સચિવ છે.