<>સ્ટોરમાંથી હેર કંડિશનર, બોડી સ્પ્રે, કાજુ-બદામની ચોરી કરતી બે મહિલાઓ પકડાઈ.
<>સ્ટોરમાંથી હેર કંડિશનર, બોડી સ્પ્રે, કાજુ-બદામની ચોરી કરતી બે મહિલાઓ પકડાઈ.
Published on: 04th August, 2025

<>રાજકોટના ડી માર્ટમાંથી રૂ. 5000ની ચીજવસ્તુઓની ચોરીની ફરિયાદ નોંધાઈ. મોનાબેન શાહ અને પ્રીતિબેન શાહ નામની બે મહિલાઓ હેર કંડિશનર, બોડી સ્પ્રે અને કાજુ-બદામ જેવી વસ્તુઓ ચોરતા પકડાઈ. અગાઉ બંને પર ઘીનાં પાઉચ ચોરવાનો પણ આરોપ હતો, પરંતુ તેમણે ચોરીના આરોપો નકારી કાઢ્યા અને સ્ટોર સંચાલકો પર ખોટી ફરિયાદ નોંધાવવાનો આરોપ મૂક્યો.