હેલ્થ ન્યૂઝ: ભારતીય મહિલામાં દુર્લભ બ્લડ ગ્રુપ CRIB મળ્યું, જાણો હકીકત!
Published on: 04th August, 2025
ભારતમાં એક મહિલામાં દુર્લભ બ્લડ ગ્રુપ CRIB મળ્યું, જે A, B, AB, O થી અલગ છે. બેંગ્લુરુની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાબત સામે આવી. ભારતીય અને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું જેમાં જાણવા મળ્યું કે આ CRIB ગ્રુપ દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ છે. ડોક્ટરે જણાવ્યું કે કટોકટીમાં આ મહિલાને બીજા કોઈનું લોહી આપી શકાશે નહીં, માટે તેનું બ્લડ ગ્રુપ સંગ્રહિત કરવું પડશે.

Published on: August 04, 2025