Botad News: આશિર્વાદ હોસ્પિટલમાં બિનાધિકૃત સ્ટાફ દ્વારા સોનોગ્રાફી થતા મશીન સીલ. કાયદા ભંગ બદલ કાર્યવાહી.
Botad News: આશિર્વાદ હોસ્પિટલમાં બિનાધિકૃત સ્ટાફ દ્વારા સોનોગ્રાફી થતા મશીન સીલ. કાયદા ભંગ બદલ કાર્યવાહી.
Published on: 02nd August, 2025

બોટાદમાં આશિર્વાદ હોસ્પિટલમાં બિનાધિકૃત સ્ટાફ દ્વારા સોનોગ્રાફી થતી હોવાની બાતમી મળતા, એક અનામી સગર્ભાને મોકલવામાં આવી. સ્ટાફ દ્વારા સોનોગ્રાફી કરતા, The P.C. & P.N.D.T. Act-1994નો ભંગ થયો. જેથી GE MEDICAL SYSTEMS નું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું. District authorities એ SEX SELECTION કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી અને સેક્સ રેશિયો વધારવા અપીલ કરી.