Aravali News: મોડાસામાં ST બસ ડ્રાઈવર બેફામ, બે મહિલાઓને અડફેટે લીધી, CCTV ફૂટેજ વાયરલ.
Aravali News: મોડાસામાં ST બસ ડ્રાઈવર બેફામ, બે મહિલાઓને અડફેટે લીધી, CCTV ફૂટેજ વાયરલ.
Published on: 02nd August, 2025

મોડાસામાં ડીસા-બોડેલી ST બસે બે મહિલાઓને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો, જે CCTV કેમેરામાં કેદ થયો. ફૂટેજમાં દેખાય છે કે બસ પુરપાટ ઝડપે આવતી હતી. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી, અને ઘાયલ મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે.