મિયામી એરપોર્ટ પર રનવે છોડી વાહનો વચ્ચે ઘૂસ્યું
મિયામી એરપોર્ટ પર રનવે છોડી વાહનો વચ્ચે ઘૂસ્યું
Published on: 07th September, 2026

મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર Amazon Prime Airનું Boeing 767-300 કાર્ગો વિમાન રનવે છોડી નજીકના વાહનો સાથે અથડાઈ આગની લપેટમાં આવી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અન્ય પાંચ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણની હાલત ગંભીર છે. Flight 7598 San Juanથી મિયામી પહોંચ્યું હતું ત્યારે બપોરના સમયે આ ઘટના બની. વિમાન રનવેની બહાર નીકળી વેરહાઉસ વિસ્તારમાં ઘૂસી ગયું, જ્યાં અનેક વાહનો સાથે ટક્કર થઈ. FAA અને NTSB દ્વારા તપાસ ચાલી રહી છે.