ટ્રમ્પના 100% Tariff થી મધ્ય ગુજરાતના ફાર્મા ઉદ્યોગોની 10000 કરોડની નિકાસ સંકટમાં.
ટ્રમ્પના 100% Tariff થી મધ્ય ગુજરાતના ફાર્મા ઉદ્યોગોની 10000 કરોડની નિકાસ સંકટમાં.
Published on: 27th September, 2025

Donald Trump ના 100% Tariff બોમ્બથી ગુજરાતના ફાર્મા ઉદ્યોગો ચિંતામાં છે. આ Tariff ની ગુજરાત પર વ્યાપક અસર થશે. ભારતથી અમેરિકામાં દવાઓ અને ફાર્મા પ્રોડક્ટસની નિકાસ 12 અબજ ડોલર છે. દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો ફાળો 33% છે, અને નિકાસમાં 30% હિસ્સો છે. ગુજરાતમાંથી ચાર અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટસની નિકાસ થાય છે.