રશિયાએ 27 ભારતીયોને યુદ્ધ માટે મોકલ્યા, પરત લાવવા ભારત સરકારની Russiaને appeal.
રશિયાએ 27 ભારતીયોને યુદ્ધ માટે મોકલ્યા, પરત લાવવા ભારત સરકારની Russiaને appeal.
Published on: 27th September, 2025

Russia-Ukraine યુદ્ધમાં Russiaએ 27 ભારતીય નાગરિકોને સેનામાં ભરતી કર્યા. ભારત સરકારે Russiaને આ ભારતીયોને મુક્ત કરવા appeal કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીયો Russiaની સેનામાં સેવા આપી રહ્યા છે, જેની માહિતી પરિવારો પાસેથી મળી છે. આ મુદ્દો Russiaના દૂતાવાસ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.