ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાય: UNમાં ભારતે પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહન આપવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો.
ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાય: UNમાં ભારતે પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહન આપવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો.
Published on: 27th September, 2025

ભારતે UNGAમાં પાકિસ્તાનના વડાપ્રધાનના ભાષણનો જવાબ આપતા આતંકવાદને પ્રોત્સાહન આપવા અને તથ્યો તોડી-મરોડી રજૂ કરવાની પોલ ખોલી. પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનનું આતંકવાદને મહિમામંડન કરવાનું નાટક તેમની વિદેશ નીતિનો ભાગ છે, પરંતુ તેમની ડ્રામાબાજીથી સત્ય બદલાશે નહીં. "PAK TERRORISM" ને ખુલ્લું પાડ્યું.