નર્સિંગ કોલેજના વા.પ્રિન્સિપાલે Rummy ગેમમાં ₹40 લાખ ગુમાવ્યા, ફીમાંથી ચોરી કરી; પોલીસ ધરપકડ.
નર્સિંગ કોલેજના વા.પ્રિન્સિપાલે Rummy ગેમમાં ₹40 લાખ ગુમાવ્યા, ફીમાંથી ચોરી કરી; પોલીસ ધરપકડ.
Published on: 09th August, 2025

અમદાવાદની નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ રમી ગેમમાં હાર્યા બાદ દેવું વધતા બુરખો પહેરી ફીના ₹8 લાખ ચોર્યા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે છેલ્લા 13 વર્ષમાં લગભગ ₹90 લાખની હારજીત થઈ, જેમાં ₹40 લાખ હારી ગયા. પોલીસે ધરપકડ કરી, CCTV અને ડોગની મદદથી 24 કલાકમાં ભેદ ઉકેલ્યો. Rummy ગેમ રમવાની આદતથી આ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું.