ચીનમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ માત્ર 10 કિમી ઊંડે નોંધાયું.
ચીનમાં 5.6 તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ માત્ર 10 કિમી ઊંડે નોંધાયું.
Published on: 27th September, 2025

Chinaના ગાંસૂ પ્રાંતમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ડર ફેલાયો, સાત લોકો ઈજાગ્રસ્ત થયા. શિન્હુઆ સમાચાર એજન્સી મુજબ કોઈ ગંભીર રીતે ઘાયલ નથી અને તમામની તબિયત સારી છે. ભૂકંપનો અનુભવ થતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા અને શેરીઓમાં ભીડ એકઠી થઈ.