ગુજરાતમાં હિટવેવની શરૂઆત: સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીને લઈ યલો એલર્ટ અપાયું.
ગુજરાતમાં હિટવેવની શરૂઆત: સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીને લઈ યલો એલર્ટ અપાયું.
Published on: 13th March, 2026

અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાનની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. માર્ચમાં રેકોર્ડબ્રેક ગરમીથી દિવમાં 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. Anticyclone systemથી તાપમાન વધે છે. છેલ્લા ત્રણ દિવસથી ગરમી વધી છે, ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.