વડોદરામાં 41 ડિગ્રી અને સિંધરોટમાં 43 ડિગ્રી તાપમાન
વડોદરામાં 41 ડિગ્રી અને સિંધરોટમાં 43 ડિગ્રી તાપમાન
Published on: 11th March, 2026

વડોદરામાં હીટવેવની આગાહી વચ્ચે પહેલીવાર પારો 41 ડિગ્રી પહોંચ્યો. સિંધરોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું. કમાટીબાગ ઝૂમાં પશુ-પંખીઓને ગરમીથી રાહત અપાઈ. અન્ય શહેરોમાં પણ 40-42 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુરુવારથી પારો ઘટવાની શક્યતા છે, પરંતુ માર્ચમાં હજુ હીટવેવની સંભાવના છે.