કાળઝાળ ગરમીમાં સિંહ પરિવાર શેત્રુંજય ડુંગરથી તળાવ કાંઠે પહોંચ્યો.
કાળઝાળ ગરમીમાં સિંહ પરિવાર શેત્રુંજય ડુંગરથી તળાવ કાંઠે પહોંચ્યો.
Published on: 12th March, 2026

ભાવનગરના Palitanaમાં આકરી ગરમીથી બચવા સિંહ પરિવારે શેત્રુંજય ડુંગરથી તળાવ કાંઠે આવી પાણી પીધું. વન વિભાગે પાણી માટે કુત્રિમ અવેડા બનાવ્યા છે, છતાં સિંહો તળાવે પહોંચ્યા, જ્યાં આરામ કરતા સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યા, જે વાયરલ થયા.