70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 દરમિયાન બંધ, 24 સ્થળોએ ગ્રીન નેટ અને AMCનો હીટ એક્શન પ્લાન.
70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 દરમિયાન બંધ, 24 સ્થળોએ ગ્રીન નેટ અને AMCનો હીટ એક્શન પ્લાન.
Published on: 11th March, 2026

અમદાવાદમાં આકરી ગરમીથી રાહત માટે AMCનો હીટ એક્શન પ્લાન: 70 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ, 24 સ્થળોએ ગ્રીન નેટ લાગશે, 1000થી વધુ પાણીની પરબો, AMTS/BRTS સ્ટેન્ડ પર પાણી/ORS, બાગ બગીચા ખુલ્લા.