ગુજરાતમાં આકરી ગરમી: 17 જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી.
ગુજરાતમાં આકરી ગરમી: 17 જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી.
Published on: 10th March, 2026

હવામાન વિભાગે 17 જિલ્લામાં હિટવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 41 ડિગ્રી તાપમાનની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા સહિતના શહેરોમાં ગરમી વધતા રાજકોટમાં રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા અને લોકો ઠંડા પીણાંનો સહારો લેતા દેખાયા. વડોદરામાં 38 ડિગ્રી તાપમાને રોડ પરનો ડામ પીગળ્યો. સુરતમાં પણ કાળઝાળ ગરમી શરૂ થઈ.