અમદાવાદમાં હીટવેવથી બચવા AMCનો એક્શન પ્લાન
અમદાવાદમાં હીટવેવથી બચવા AMCનો એક્શન પ્લાન
Published on: 11th March, 2026

અમદાવાદમાં ગરમીથી રાહત માટે AMCનો હીટ એક્શન પ્લાન અમલમાં. AMTS, BRTS સ્ટેશનો પર પાણી, ORS ઉપલબ્ધ; હોસ્પિટલોમાં વ્યવસ્થા. શ્રમિકોને બપોરે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરવાની મનાઈ, બગીચાઓ મોડે સુધી ખુલ્લા.