માર્ચમાં 'હીટવેવ': કચ્છમાં તાપમાન 40 ડિગ્રીને પાર, લોકો પરસેવે રેબઝેબ.
માર્ચમાં 'હીટવેવ': કચ્છમાં તાપમાન 40 ડિગ્રીને પાર, લોકો પરસેવે રેબઝેબ.
Published on: 10th March, 2026

માર્ચમાં જ કચ્છમાં આકરી ગરમી! ત્રણ મથકોએ પારો 40 ડિગ્રીને વટાવ્યો, કંડલા બંદરે 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે ગુરુવારથી ગરમી ઘટવાની આગાહી કરી છે અને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. લોકો તીવ્ર ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.