ગુજરાતમાં બેવડી ઋતુ: સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ, શહેરીજનો પર બેવડી ઋતુનો માર.
ગુજરાતમાં બેવડી ઋતુ: સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ, શહેરીજનો પર બેવડી ઋતુનો માર.
Published on: 05th February, 2026

અમદાવાદમાં 18.7 °C અને ડીસામાં 15.2 °C તાપમાન નોંધાયું, જ્યારે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે હવામાન બદલાયું. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હીમાં વરસાદ અને હિમાચલમાં બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી શિયાળો ‘નરમ’ રહ્યો છે.