મુળી-ચોટીલામાં તળાવો તળિયાઝાટક થતા પશુપાલકોની હિજરત શરૂ.
મુળી-ચોટીલામાં તળાવો તળિયાઝાટક થતા પશુપાલકોની હિજરત શરૂ.
Published on: 16th March, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને ચોટીલા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટ ઘેરાયું છે, તળાવો સુકાઈ ગયા છે. પાણીના અભાવે પશુપાલકો હિજરત કરી રહ્યા છે. સુજલામ સુફલામ યોજનાની કામગીરી ધીમી હોવાથી લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.