આસામમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ: જનજીવન અસ્તવ્યસ્ત.
આસામમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ: જનજીવન અસ્તવ્યસ્ત.
Published on: 20th April, 2026

આસામમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને જનજીવનને અસર થઈ છે. IMD એ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.