ગુજરાતમાં ડબલ ઋતુનો માર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળો, વરસાદની આગાહી, જાન્યુઆરીના અંતમાં કાતિલ ઠંડીની સંભાવના.
ગુજરાતમાં ડબલ ઋતુનો માર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળો, વરસાદની આગાહી, જાન્યુઆરીના અંતમાં કાતિલ ઠંડીની સંભાવના.
Published on: 27th January, 2026

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાંટા જોવા મળ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે. હવામાન વિભાગ મુજબ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કાતિલ ઠંડીની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે.