અમદાવાદ: Gen Z આંદોલન સમયે નેપાળ જેલ તોડી ભાગેલો આંતરરાષ્ટ્રીય આરોપી ઝડપાયો
અમદાવાદ: Gen Z આંદોલન સમયે નેપાળ જેલ તોડી ભાગેલો આંતરરાષ્ટ્રીય આરોપી ઝડપાયો
Published on: 27th January, 2026

અમદાવાદ SOGને સફળતા મળી: નેપાળમાં Gen Z આંદોલન વખતે જેલ તોડી ભાગેલો આંતરરાષ્ટ્રીય આરોપી પકડાયો. તે કેવી રીતે ભારતમાં પ્રવેશ્યો, કોણે મદદ કરી, કેટલા સમયથી અમદાવાદમાં છે, અને કોણે આશરો આપ્યો તે અંગે પોલીસ તપાસ ચાલુ છે. SOG ની આ સફળતા બદલ પોલીસ તંત્રએ પ્રશંસા કરી.