વલસાડ: છીપવાડ રેલવે અંડરપાસ પાસે ટ્રેનની અડફેટે જીગ્નેશ ઠાકુરનું મોત.
વલસાડ: છીપવાડ રેલવે અંડરપાસ પાસે ટ્રેનની અડફેટે જીગ્નેશ ઠાકુરનું મોત.
Published on: 27th January, 2026

વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ નજીક ટ્રેનની અડફેટે 34 વર્ષીય યુવક જીગ્નેશ ઠાકુરનું મૃત્યુ થયું. તેઓ મિત્ર સાથે વાત કર્યા બાદ રેલવે લાઈન ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા. Jignesh transportના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. રેલવે પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી વધુ તપાસ હાથ ધરી.