ભાવનગર: નવનીત બાલધિયાને ન્યાય માટે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની મહાસભા, જયરાજ આહિર સહિત 14ની ધરપકડ.
ભાવનગર: નવનીત બાલધિયાને ન્યાય માટે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની મહાસભા, જયરાજ આહિર સહિત 14ની ધરપકડ.
Published on: 27th January, 2026

બગદાણાના નવનીત બાલધિયા પરના હુમલા કેસમાં જયરાજ આહિર સહિત 14ની ધરપકડ થઈ છે, SIT તપાસ ચાલુ છે. નવનીત બાલધિયાને ન્યાય અપાવવા 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી અને ઠાકોર સમાજ દ્વારા ન્યાય મહાસભા યોજાશે, જેમાં સહભાગી થવા માટે વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવાયા છે. Gandhinagarમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું.